
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ...
ગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે.
સહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સહુ ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ... ગુજરાત તેના પરિશ્રમથી દેશમાં વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતીક બન્યું છે સાથોસાથ દેશના વિકાસમાં પણ સદૈવ અગ્રેસર રહ્યું છે. સહુ ગુજરાતીઓના નિરંતર કલ્યાણની શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત
May 01, 2020