
आज अपने संसदीय क्षेत्र गांधीनगर के 100 कुम्हारों को खादी इंडिया की "कुम्हार सशक्तिकरण योजना" के अंतर्गत विद्युत चाक वितरित किये।
भारतीय शिल्पकला के वाहक हमारे कुम्हार भाईयों-बहनों को तकनीकी से जोड़ कर हम उनके जीवन को सुगम बना सकते हैं और उनकी उत्पादन क्षमता को भी बढ़ा सकते हैं।
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का सपना है कि देश की प्राचीन कला सशक्त हो और हर व्यक्ति अपने हुनर से भारत को आत्मनिर्भर बनाने में योगदान दे। इसके लिए मोदी सरकार ने पहले दिन से ही अभूतपूर्व कार्य किए हैं। KVIC की "कुम्हार सशक्तिकरण योजना" इस दिशा में एक सार्थक कदम है।
"કુંભાર સશક્તિકરણ યોજના" અંતર્ગત ભારતીય શિલ્પકલાના વાહક એવા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ૧૦૦ કુંભાર મિત્રોને આજે ઇલેકટ્રીક ચાકનું વિતરણ કર્યુ.
પ્રાચીન શિલ્પકલાને તકનીકી થી જોડીને આપણે આપણાં કુંભાર ભાઇઓનું જીવન સરળ બનાવી શકીએ છીએ અને તેમની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરી શકીએ છીએ.
શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન છે કે, દેશની પ્રાચીન કલા સશકત થાય અને દરેક વ્યક્તિ પોતાની યોગ્યતાથી ભારતને આત્મ નિર્ભર બનાવવામાં પોતાનું યોગદાન આપે.
મોદી સરકાર આ માટે પહેલા દિવસથી જ અભૂતપૂર્વ કાર્યો કરી રહી છે. KVIC ની "કુંભાર સશક્તિકરણ યોજના" આ દિશામાં એક સાર્થક પગલું છે.
आज अपने संसदीय क्षेत्र गांधीनगर के 100 कुम्हारों को खादी इंडिया की "कुम्हार सशक्तिकरण योजना" के अंतर्गत विद्युत चाक वितरित किये। भारतीय शिल्पकला के वाहक हमारे कुम्हार भाईयों-बहनों को तकनीकी से जोड़ कर हम उनके जीवन को सुगम बना सकते हैं और उनकी उत्पादन क्षमता को भी बढ़ा सकते हैं। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का सपना है कि देश की प्राचीन कला सशक्त हो और हर व्यक्ति अपने हुनर से भारत को आत्मनिर्भर बनाने में योगदान दे। इसके लिए मोदी सरकार ने पहले दिन से ही अभूतपूर्व कार्य किए हैं। KVIC की "कुम्हार सशक्तिकरण योजना" इस दिशा में एक सार्थक कदम है। "કુંભાર સશક્તિકરણ યોજના" અંતર્ગત ભારતીય શિલ્પકલાના વાહક એવા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ૧૦૦ કુંભાર મિત્રોને આજે ઇલેકટ્રીક ચાકનું વિતરણ કર્યુ. પ્રાચીન શિલ્પકલાને તકનીકી થી જોડીને આપણે આપણાં કુંભાર ભાઇઓનું જીવન સરળ બનાવી શકીએ છીએ અને તેમની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરી શકીએ છીએ. શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન છે કે, દેશની પ્રાચીન કલા સશકત થાય અને દરેક વ્યક્તિ પોતાની યોગ્યતાથી ભારતને આત્મ નિર્ભર બનાવવામાં પોતાનું યોગદાન આપે. મોદી સરકાર આ માટે પહેલા દિવસથી જ અભૂતપૂર્વ કાર્યો કરી રહી છે. KVIC ની "કુંભાર સશક્તિકરણ યોજના" આ દિશામાં એક સાર્થક પગલું છે.