
આજનો દિવસ "જન ઔષધિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મોદીની સ્વસ્થ ભારત માટેની કટિબધ્ધતા બતાવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાની સફળતાએ દેશના ગરીબોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં દુનિયામાં એક અભુતપૂર્વ ઉદાહરણ પુરુ પાડયું છે. જે બદલ શ્રી નરેન્દ્ર મોડી ને અભિનંદન પાઠવું છું.
દેશના ગરીબોને ધ્યાને રાખીને, તેમની દવાના ખર્ચને ઓછા કરવાના આશયથી ભાજપાની મોદી સરકાર "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના"ના માધ્યમથી જનતાને સસ્તી કિંમત પર ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. જે બજાર કિંમતની તુલનામાં પ૦ થી ૯૦% સુધી સસ્તી છે.
"પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના" થી જનતાના અંદાજે રર૦૦ કરોડની બચત થઇ છે. આજે દેશભરના ૭૦૦ જીલ્લામાં ૬ર૦૦ થી વધુ જનઔષધિ કેન્દ્રોની શૃંખલા એ દુનિયાની સૌથી મોટી છુટક જનઔષિધક કેન્દ્રોની શૃંખલા છે. સસ્તી દવાઓની સાથે સાથે આ યોજનાથી સ્વરોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે.
આજનો દિવસ "જન ઔષધિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મોદીની સ્વસ્થ ભારત માટેની કટિબધ્ધતા બતાવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજનાની સફળતાએ દેશના ગરીબોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં દુનિયામાં એક અભુતપૂર્વ ઉદાહરણ પુરુ પાડયું છે. જે બદલ શ્રી નરેન્દ્ર મોડી ને અભિનંદન પાઠવું છું. દેશના ગરીબોને ધ્યાને રાખીને, તેમની દવાના ખર્ચને ઓછા કરવાના આશયથી ભાજપાની મોદી સરકાર "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના"ના માધ્યમથી જનતાને સસ્તી કિંમત પર ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. જે બજાર કિંમતની તુલનામાં પ૦ થી ૯૦% સુધી સસ્તી છે. "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના" થી જનતાના અંદાજે રર૦૦ કરોડની બચત થઇ છે. આજે દેશભરના ૭૦૦ જીલ્લામાં ૬ર૦૦ થી વધુ જનઔષધિ કેન્દ્રોની શૃંખલા એ દુનિયાની સૌથી મોટી છુટક જનઔષિધક કેન્દ્રોની શૃંખલા છે. સસ્તી દવાઓની સાથે સાથે આ યોજનાથી સ્વરોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે.